સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-33

(101)
  • 7k
  • 10
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-33 બધાં મિત્રો ડ્રીંક પાર્ટી કરી રહ્યાં હતાં. એમાં મોહીતને ગેમ સુજી અને બધાએ રમવી ચાલુ કરી ગેમ રમ્યા નહીં "ગેમ થઇ ગઇ. સોનિયા ફાલ્ગુનનું હજી પુરુ શમ્યું નથી અને મલ્લિકાનાં ફોન પર રીંગ આવી. મલ્લિકાએ ખૂબ પીધુ હતું. મોહીતને આજ સ્થિતિ જોઇતી હતી એને એમ હતું કે નશાની કેફમાં મલ્લિકા મગજ પર કાબૂ ગૂમાવશે અને જે સત્ય હશે એજ બોલશે... એને એવું કરવા હું ઉશ્કેરીશ.. હજી મોહીત વિચાર કરે ત્યાં જ મલ્લિકાનાં ફોનમાં રીંગ રણકી.. એ કેફમાં ચઢેલી મલ્લિકાનાં હાથમાં ફોન રહેતો નહોતો ફોન હાથમાંથી સરકી જતો હતો અને મેરીએ એની સ્થિતિ જોઇને હેલ્પ કરવા પ્રયત્ન