મેઘના - ૧૩

(16)
  • 3.2k
  • 2
  • 1.5k

અનુજે વીરાને ગળે લગાવીને થોડીવાર સુધી રડવા દીધી. પછી બંને એકબીજાથી અલગ થયાં પછી વીરાને પીવા માટે પાણી આપ્યું. પાણી પીધા પછી વીરા થોડી શાંત થઈ ગઈ. વીરાએ 5 મહિના પહેલાનો એ દિવસ યાદ કર્યો જ્યારે ભૂમિનો તેના ફોન પર કોલ આવ્યો હતો. *************વીરા : હેલ્લો, આપ કોણ છો?ભૂમિ : વીરા, હું તારા મોટા ભાઈ રાજવર્ધનની મિત્ર છું. મારું નામ ભૂમિ છે. મે તને એક જરૂરી વાત કહેવા માટે કોલ કર્યો છે. વીરા : બોલો, ભૂમિ હું તમારી વાત સાંભળું છું. ભૂમિ : તું રિદ્ધિ અને ક્રિસ્ટલને ઓળખે છે ને ?વીરા : હા. રિદ્ધિ મારા ભાઈની ગર્લફ્રેન્ડ છે અને ક્રિસ્ટલ રિદ્ધિની બેસ્ટફ્રેન્ડ છે. ભૂમિ