માહી ની વિનંતી અને કહ્યા અનુસાર કાર્ય ચાલુ જ હોય છે એટલા માં જ અમિતભાઈ ઝડપથી માહી પાસે આવે છે અને જણાવે છે કે પ્રેમ અને એનો પરિવાર હોસ્પિટલ માં આવે પહોંચ્યા છે...માહી અમિતભાઈ ને કહે છે કે મે તમને કહ્યું હતું એ રીતે કરો....કોઈ પણ રીતે પ્રેમ અને એના પરિવાર ને અંદર આવતા રોકો. ડોક્ટર,કે જે માહી ની મિત્ર જ છે એ કહે છે કે તું ચિંતા ના કર.હું બહાર જઈને બધું સંભાળી લઇશ.ડોક્ટર બહાર જઈને પ્રેમ અને એના પરિવાર ને કહે છે કે નિશા હવે સ્વસ્થ્ય છે પરંતુ એને આરામ ની જરૂર છે તેથી તમે હાલ કોઈ પણ એને