સમાંતર - ભાગ - ૧૨

(48)
  • 5.4k
  • 4
  • 2.5k

સમાંતર ભાગ - ૧૨ આગળના ભાગમાં આપણે જોયું કે આબુ જતા રાજના પેકિંગમાં ઝલક કેટલી નાનામાં નાની કાળજી રાખે છે અને રાજના આબુ ગયા પછી ઝલક વિતેલા દિવસની સફરે નીકળે છે. ઝલક એ દિવસમાં પહોંચે છે જ્યારે એના દીકરા દેવે એને નવો મોબાઈલ ગિફ્ટમાં આપ્યો અને ઝલકની ઈચ્છા ના હોવા છતાં એને એક ફેસબુક એકાઉન્ટ બનાવી આપ્યું. રાજ અને દેવ બંનેની મદદથી એ ફેસબુક વાપરતા શીખી અને એનો પોઝિટિવ ઉપયોગ પણ કરતી થઈ. ઉપરાંત એક બીજી ખાસ વાત જાણવા મળી કે એણે એની અમુક ઈચ્છાઓને ભીતર જ દબાવી દીધી હોય છે અને હવે એના વિના જીવતા પણ શીખી લીધું છે.