શેખચિલ્લી યાદ છે..?

  • 4.5k
  • 948

વાંક તારો છે. મારો.!! હમમ., તારા ખોટા વિચારોનાં કારણે જ તારી આ સ્થિતિ છે. મારા ખોટા વિચાર..!! તો તું પણ મારા વિચાર જ છે.!! તારી આ સમજ એક ભૂલ છે. શી ભૂલ.?? હું તારા વિચાર નથી, તો.? હું તારું મન છું. હા, એટલે એ વિચાર જ થયુને. ના જરા પણ નહીં. તો.?? તારા વિચાર, તારી બુદ્ધિનું પરિણામ છે. તો તું શું છે? હું તારો અવાજ, જેને તું જાણતો હોવા છતાં.., હું સમજ્યો નહીં.!! મારો અવાજ, એટલે મારો વિચાર જ થયોને ? એ મારી બુદ્ધિનું પરિણામ ન કહેવાય.? ના, જરાપણ નહીં.!! તારી બુદ્ધિ અને તારી આત્મા એકજ ક્યાંથી થયા..?? બન્નેનાં સ્થાન