પ્રેમ ના પંખી... - કોલેજ વાળો પ્રેમ... - 1

  • 2.6k
  • 836

પહેલા તો હું મારો પરિચય આપી દઉં. મારું નામ હિતેન સી. ઠાકોર છે. હું મેહસાણા નો રહેવાશી છું. અમારું મૂળ વતન વિસનગર ની બાજુ માં આવેલું તરભ ગામ છે. પણ અમે લોકો પહેલા થી જ અહીંયા મહેસાણા માં વસેલા છીએ. મારી એક હકીકત છે. હું જ્યારે પ્રથમ વર્ષ બી. એ માં એડમીન લીધું હતું. ત્યારે હું પહેલી વાર અનાર ક્લાસ રૂમ માં ગયો. ત્યારે મારી ઓળખાણ કોઈ ની જોડે નોહતી. ત્યાર બાદ હું દરરોજ કોલેજ જતો હતો. ત્યાર પછી અમારા