વણકહ્યો પ્રેમ

  • 3.3k
  • 920

મિતાલી... મિતાલી જાગ... ... પ્લીઝ મિતું આંખો ખોલ... મીતું તને મારા સમ છે... .. પ્લીઝ મિતુ.... જે પણ કાંઈ થયું આમાં તારો કોઈ વાંક નતો .....માં..તમે મિતું ને કહો ને આંખો ખોલે.. મીંતું..તું આંખો નઈ ખોલે તો.. તો...હું ક્યારે તારા થી વાત નઈ કરું....માં..માં..મિતું ને.. ના..માં.. મારી મિતાલી મને આમ છોડી ને ના જઈ શકે.. મિતાલી એ તો જન્નમો જન્મ સાથે રહેવા નું વચન આપ્યુ હતું..મને....માં..કાલે મારું બાળક.. અને આજે મિતાલી.. બને મને છોડી ને જતાં રહ્યા.. અશ્વિન નીચે બગીચા મા જતો રહે છે અને મિતાલી ને યાદ કરે છે.. અશુ...અશુ...અશુ...અશુ...અશુ.. અરે ..મિતાલી કેમ આજે આટલી ખુશ છે..તે મને ઓફિસ