કોઈને ન કહેલી વાતો

  • 2.7k
  • 942

બહાર ઝરમર વરસાદ પડી રહ્યો હતો.બાળકો વરસાદનો આંનદ લઈ રહ્યાં હતાં.પ્રાચી આ બધુ બાલ્કનીમાં ઊભી રહી જોયા કરતી હતી. જોતાં જોતાં પ્રાચી પોતાના બાળપણમાં ગરકાવ થઈ ગઈ. પ્રાચી પણ આજ રીતે આ બાળકોની જેમ વરસાદની મજા માણતી. એને વરસાદમાં પલળવું ખૂબ જ ગમતુ. વરસાદ પડ્યો નહીં ને પ્રાચી નીચે ઉતરી નહીં. એક દિવસની વાત છે પ્રાચી ત્યારે લગભગ 10 વર્ષની હશે.એ દિવસે પ્રાચી પલળીને ઘરે આવી રહી હતી.ત્યારે તેમની પડોશમાં રહેતાં અશોક અંકલે પ્રાચીને એમનાં ઘરે બોલાવી. પ્રાચી અહિ બેટા. તુ તો આજે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે બેટા. સારુ અંકલ હુ ઘરે જાઉ છું.હુ આખી પલળી ગઈ છું.તમારુ