માનવની શ્રેષ્ઠતા

  • 4.7k
  • 1.3k

માનવની શ્રેષ્ઠતા==============================પરમાત્મા દયાળુ છે , કરૂણામય છે. માનવ જાત ઉપર એમની વિશેષ કૃપા ઉતરી છે. દેવો પણ માનવ થવાની ઝંખના રાખે છે.કારણે કે માનવ ને કર્મ કરવા નો સ્વતંત્ર અધિકાર આપવામાં આવ્યો છે. જેથી તેપોતાના કર્મો વડે ઉર્ધ્વગમન કરું શકે.પૃથ્વી એ બ્રહ્માંડ ના મધ્ય માં છે ,એની ઉપર છ લોક છે અને નીચે સાત લોકો છે.તેથી પૃથ્વી થી ઉપર નીચે કર્મો ના હિસાબે જીવાત્માની ગતિ થાય છે. મહત્વની વાત તો એ છે કે ,માનવ સ્વતંત્ર છે અને જો નિષ્કામ ભાવે નિર્લેપ રહી અનાસક્ત થઇસાક્ષી ભાવે કર્મ કરી જન્મ મરણ ના ચક્ર માંથી છૂટી જાય છે અથવા જેતે દેવની ઉપાસના કરી