અજીબ દાસ્તાન હે યે…. - 11

(29)
  • 3.8k
  • 4
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે…. 11 પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ની ખુશહાલ જિંદગી માં કેવી રીતે ગ્રહણ લાગે છે…..કેવી રીતે અંગત નું મૃત્યુ થાય છે અને નિયતિ ની બધી જ ખુશીઓ દુઃખ માં પલટાઈ જાય છે….હવે આગળ.. રાત્રે મોડે સુધી જાગ્યા પછી સવારે નિયતિ ને ઉઠવામાં થોડું લેટ થઈ જાય છે….જલ્દી જલ્દી તૈયાર થઈ તે કિચન માં જાય છે….નીલાબેન એ પહેલાં થી જ એના માટે નાસ્તો અને ટિફિન તૈયાર કરી દીધું હોય છે…..અને ખુશી ને પણ સ્કૂલે મોકલી દીધી હોય છે…...નિયતિ જલ્દી નાસ્તો કરી ને હોસ્પિટલ જવા નીકળે છે… આજે રાહુલ વહેલો જ ઉઠી ગયો હોય છે...અને ઉઠીને એ