શાણપણથીજ કામ કરો શાણપણ એટલે સમય સંજોગો, આવળત, મર્યાદા અને દરેક બાબતને બેલેન્સમા રાખી ભવિષ્યનો વિચાર કરીને ચાલવાની આવળત. જ્યારે વ્યક્તી આવી તમામ બાબતોનો વિચાર કરીને ચાલે છે, ગંભીરતાથી દરેક પ્રશ્નો, શક્યતાઓનુ સમાધાન લાવવામા માને છે ત્યારે તેનામા શાણપણ રેહેલુ છે તેમ કહી શકાય. આવા શાણપણ દ્વારાજ વ્યક્તી નાની નાની બાબતોને ન્યાય આપીને મોટી સફળતા મેળવી શકતો હોય છે.ઘણી વખત વ્યક્તી પાસે પુષ્કળ જ્ઞાન હોય છે તેમ છતા પણ તેઓ નિષ્ફળ થતા હોય છે કારણકે તેની પાસે પોતાના જ્ઞાનને અમલમા કેમ મુકવુ