કૃષ્ણ દર્શન - 1

  • 4.6k
  • 1.8k

ચાલો આજે પણ સમય ની સાથે થોડી સફર કરી આવીએ અને કાંઇક નવું જાણી ને પાછા આવીએ, સમય ને એક વાક્ય મા કહું તો જે પળ મા આપણે આપણા માટે જીવયે એ આપણાં માટે આપણો સમય . આ વાતને વાણા વિતી ગ્યા. ધીમે ધીમે વાયરો વાતો હતો. સૂર્ય દાદા પોતાનો પ્રકાશ પાથરી ચુક્યા હતા.સવાર ના 8 વાગવામાં 15 મિનિટની વાર હતી.મન ને એમ લાગી રહ્યું હતું કે બસ 15 મિનિટની વાર જોવાની છે પછી દ્વારકા વાળી બસ આવતી જ હશે. મારી દરોજ ની આદત પ્રમાણે મારો સામાન ફરી ફરી ચેક કરી રહ્યો હતો. કેમકે મને મુસાફરી દરિમયાન સામાન ભૂલવાની આદત. જેમ