સંતોષ

(17)
  • 3.4k
  • 868

અનિરુદ્ધ પોતાના નેજા હેઠળથી પસાર થતી જિંદગીના લેખાજોખા કરતો બેસી રહ્યો. નક્કી નથી કરી શકતો એ કે પોતે સફળ થયો કે નિષ્ફળ. આ નિર્ણય તો એણે નિયતિ પર છોડી દીધો હવે તો. પણ તેના કપાળ પરની કરચલીઓ સમય ની તો ન હતી, સઁતોષ ની જ હતી, બેબાકળા બની જવાના સમયે તેણે સમયની રાહ જોઈ હતી, ને એટલે જ કદાચ જે સુખની શોધ તેને હતી તે તેને મળ્યું હતું. આમ તો એ લૌકિક દુનિયાના પરિચય ને પાત્ર જ નથી, પણ અનિરુદ્ધ એટલે, કળિયુગની સંતાકુકડી ને માત આપનારો વીર યૌધો. બાળપણથી જ આમ તો અનિરુદ્ધ નોખી માટીનો ઘડાયો એવો બધાને લાગ્યો. હમેશા તેનું વલણ સમાધાનકારી