તારી અને મારી યાદો

  • 3.6k
  • 1.2k

અનન્યા આજે બેઠી હતી તેને યાદો ને સહેલાવવા..તેના જૂની વાતો ને ફરીથી સંભાળવા. વસંત ના વાયરા વાતા હતા અને અનન્યા ની ડાયરી ના પાના માંથી ધૂળ ઊડી રહી હતી. અને તે ચહેરો ધૂંધળો દેખાવા લાગ્યો.. રોહન!! તેના નામ ના વિચાર માત્ર થી અનન્યા ના ચેહરા પર હાસ્ય આવી ગયું. ફકત એક મુલાકાત માં જ અનન્યા ને તેનો સાથ એવો લાગ્યો જાણે ધખધખતી ગરમી પછી પડેલો વરસાદ નો પહેલો સ્પર્શ થાય પછી ધરતી ને જે શાતા મળે છે બસ એવી જ શાતા એવી જ તૃપ્તિ મળી હતી. રોહન એ તેની સામે બેઠેલી અનન્યા નો હાથ પકડ્યો