મારી માઈક્રો ફિક્શન

  • 1.7k
  • 714

મારી માઈક્રો ફિક્શન..૧) *લક્ષ્ય* માઈક્રો ફિક્શન... ૨-૩-૨૦૨૦એક નામાંકિત સર્જન ડોક્ટર હિરેનભાઈ ... સવારે ચાલવા જતાં કાંકરિયા એક ગાડીએ ટક્કર મારી..બેભાન થઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા પણ કોમામાં જતાં રહ્યાં...છ મહિના પછી ભાનમાં આવ્યાં ત્યારે પહેલો સવાલ પુછ્યો હું કોણ છું???મારું લક્ષ્ય શું છે આ જિંદગી જીવવાનું???મારું સગપણ શું છે તમારી સાથે..મારી સગાઈ શું તમારી સાથે???આવાં અનેક સવાલો પૂછીને..પરેશાની ભોગવતાંહિરેનભાઈ મનમાં જ આવાં લક્ષ્ય વિહોણા જીવનનો ફાયદો શું???અનેક ઉદભવતા સવાલો ની વિસામણમાં એક અલગ દુનિયામાં જતાં રહ્યાં..ભાવના ભટ્ટ અમદાવાદ...૨) લાગ્યો ઝટકો માઈક્રોફિક્શન.... મંજરી ને બે વખત ઈલેક્ટ્રીક સોટ અપાવા પડ્યા કંઈ ભૂલ વગર રોજ એને માર પડતો અને રોજ બપોરે એના જેઠાણી અને