અનકહી સી સ્ટોરી !લવ સ્ટોરી ? નામ એનું આરઝુ , દેખાવ માં ઠીક ઠાક , પણ બીજી વાતો માં તેનો જોટો ન જડે .પોતાના વિશે વિચારવા પહેલા બીજા વિશે વિચારવું આ તેનો ગુણ ગણો તો ગુણ અને અવગુણ ગણો તો તે હતો .તેણે હમણાં જ કોલેજ પુરી કરી અને ફેમિલી ના સપોર્ટ માટે જોબ ચાલુ કરી . તે ભલી અને તેનું કામ ભલું , તેને બીજા કોઈથી કઈ મતલબ નહીં . તેને જોબ તો ચાલુ કરી પણ સાથે સાથે વિચાર્યું કે સરકારી પરીક્ષા આપીને સરકારી નોકરી કરું તો ! આથી તેણે સાથે સાથે પરીક્ષા