ધી ઓલ્ડ ડાયરી - 12

  • 4.2k
  • 1.5k

chapter 12 8 દિવસ પછી ...... એક કેફે માં શયાન એની કોફી પીતો હતો અને એજ કેફે માં સોફિયા નું આવવાનું થાય છે. આ કોઈ ઇત્તફાક છે કે સાજીશ, એતો સમય સાથેજ ખબર પડશે. શયાન કેફે ના કાઉન્ટર પર એની કોફી લઈને ઉભો હતો. "બ્રાઉન શુગર મિલેગી?" ( શયાન વેટર ને કહે છે ) "ofcourse sir" ( વેટર બ્રાઉન શુગર આપતા કહે છે ) "sir આપ અપની કોલ્ડ કોફી મેં ice cream add કરના ચાહોગે?" (વેટર ) "yes!" ( થોડુક વિચાર્યા પછી શયાન વેટર ને કહે છે ) જયારે શયાન અને વેટર ની વાતચીત ચાલુ હોઈ છે,એ દરમિયાન સોફિયા કેફે