હું એક છોકરી - 5 - છેલ્લો ભાગ

  • 3.8k
  • 1
  • 1.7k

પ્રકરણ- ૫ વાચકમિત્રો આ અંક આપ સમક્ષ રજૂ કરવામાં ખૂબ જ મોડુ થયું છે જે બદલ ક્ષમા ચાહું છુ. જય ને બધી જ હકીકત જણાવવા કહી રીમા સાંંભળવા લાગી,જય કહેવાનુ શરુ કરે છે,રીમા એ દિવસ રીયા એ ફોન પર મને તને ભૂલવા કહ્યું.અને મે પણ તુ મને જાાણ કર્યા વગર જતી રહી એટલે ગુસ્્સા માં આવી અને તને ભૂલવા તમામ પ્રયત્્નો કર્યા.ઓફીસ પણ જવા નું શરુ કર્યું.મમ્મી પપ્પા તો ખુબ જ ખૂશ હતા પણ હુ અંદર ને અંદર ખૂબ જ દુઃખી હતો.માં એ મને પૂછ્યુ પણ ખરુ કે જય કંઈ ટેન્શન ની વાત