ખાટો મીઠો પ્રેમ - ભાગ - 3

(11)
  • 3.4k
  • 1k

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે કઈ રીતે સત્યમ અને પ્રિયા ની મુલાકાત થઇ. હવે જોઈએ આગળ...*****પ્રિયા અને સત્યમ મોટા ભાગ નો સમય સાથે વિતાવવા લાાગ્યા. કલાસ માં પણ બંને એકબીજાની આજુ બાજુ માં જ બેસવાનું પસંદ કરતા હતા. પ્રિયા અને સત્યમ વચ્ચે ની નિકટતા ધીમે ધીમે વધવા લાગી હતી. હવે તો તેઓ રોજે રોજ મળવા ની સાથે સાથે કોલ અને ચેટિંગ દ્વારા પણ સતત એક બીજા ના સંપર્ક માં રહેવા લાગ્યા હતા. બંને ની મિત્રતા દિવસે ને દિવસે ખૂબ ગાઢ બનતી ગઈ. એક સમય એવો આવી ગયો કે બંને માંથી કોઈ પણ એક કૉલેજ ના આવ્યું હોય તો બીજા