બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 19 - છેલ્લો ભાગ

(68)
  • 5.7k
  • 2
  • 1.9k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 19 (આગળના ભાગમાં જોયું કે કાયરા ની બુક નું પહેલું એડિશન તૈયાર થઈ જાય છે અને એજ સમયે તે બધાને રાજુ વિશે પણ જાણવા મળે છે અને તે ચારેય લોકો તે બાર પર જાય છે, આરવ અને રુદ્ર બંને રાજુ સાથે વાત કરે છે અને જયારે સિદ્રાર્થ ની મોત ની વાત આવે છે તો રાજુ ભાગી જાય છે, બધા તેને પકડવાનો પ્રયત્ન કરે છે અને તે આરવ ને મળે છે પણ તે આરવ પર હુમલો કરી દે છે અને આરવ પણ જવાબી હુમલો કરે છે અને જયારે રાજુ સિદ્રાર્થ ની મોત નું