થોમસ આલ્વા એડિસન

(23)
  • 19.3k
  • 13.8k

થોમસ આલ્વા એડિસન થોમસ આલ્વા એડિસન જેઓનો જન્મ ૧૧ ફેબ્રુઆરી ૧૮૪૭માં અમેરિકામાં થયો હતો.તેમના પિતાનું નામ સેમ્યુઅલ એડિસન માતાનું નામ નેન્શી ઇલિયોટ હતું. તેમના સંતાનોમાં સૌથી નાના હતા. એડિસન થોડા મોટા થતાં તેમનું નામા શાળામાં લખવી દીધું.પરંતુ થોડા સમય બાદ શાળા માંથી ફરિયાદો આવવા લાગી. નાનપણમાં એડિસન શાળામાં ખૂબ જ વધારે પ્રશ્નો પૂછતા અને તેમના આ વર્તનને લીધે સ્કુલ ના શિક્ષકો કંટાળી ગયા હતા.તેઓ તેમને તેમજ તેમની