ધ રોઝેબલ લાઈન - પુસ્તક પરિચય

  • 4.1k
  • 1k

અશ્વિન સાંઘી લિખિત અને ચિરાગ ઠક્કર 'જય' દ્રારા ગુજરાતી ભાવાનુવાદ કરવામાં આવેલી આ વર્લ્ડ ક્લાસ થ્રીલર નવલકથા છે. 'દ વિન્ચીઝ કોડ' વાંચી કે જોઈ હશે તેમને તો એટલું જ કહેવાનું કે આ એ કક્ષાની ભારતિય નવલકથા છે. 'ધ હિન્દુ' અખબારના દિવ્ય કુમાર કહે છે કે "ધ રોઝેબલ લાઈન વાંચીને આપણને બધાને એક જ પ્રશ્ન થાય કે જો ખરેખર આ સાચું હોય તો?" ઇતિહાસની ધરા પર કલ્પનાના ઘોડા દોડાવી લેખક આપણી સમક્ષ એક નવી જ સૃષ્ટિનું નિર્માણ કરે છે. ભગવાન ઈશુને ક્રોસ પર લટકાવી દેહાંત દંડ આપેલો. પણ આ નવલકથા એનાથી