સોલાંગવેલી પ્રકરણ - 1

(20)
  • 3.7k
  • 3
  • 1.7k

1. સુપ્રિયા અને આરવ કેશરી હિન્દ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ માંથી નીચે ઉતરે છે...ધીમે - ધીમે બધાં જ કપલ એક પછી એક બસમાંથી ઉતરે છે, ત્યારબાદ બધાં જ કપલ પોત-પોતાનો સામાન અને બેગ બસની ડેકીમાંથી ક્લીનર પાસે બહાર કઢાવે છે….અને બધાં જ કપલ પોતાનો સામાન બાજુમાં રાખીને ઉભા રહે છે. એવામાં ટુર મેનેજર સિકંદર આ કપલ્સ જ્યાં ઉભેલ હતાં, ત્યાં જાય છે, અને બધાં કપલ્સ તરફ જોઈને બોલે છે કે…"મારું નામ સિકંદરખાન પઠાણ છે...અને હું તમારી આ હનીમૂન ટુરનો મેનેજર છું, તમે આ ટુર સબંધિત તમારા કોઈપણ પ્રકારનાં મંતવ્યો મને બેફિકર થઈને જણાવી શકો છો….તમને અમારી ટ્રાવેલ્સ એજન્સી