લવ બ્લડ - પ્રકરણ-22

(80)
  • 5.3k
  • 3
  • 2.8k

લવ બ્લડપ્રકરણ-22 બોઇદો અને જોસેફ જૂલી સાથે કોલેજનાં પહેલાં દિવસે આવ્યાં કલાસમાં જવા માટે જોસેફ જૂલીની કેડમાં હાથ નાંખી અંદર જવા લાગ્યો જૂલીને જોસેફ પસંદ હતો એટલે એને ગમ્યું કંઇ બોલી નહીં પરંતુ બોઇદાએ પણ જ્યારે કેડમાં હાથ નાંખ્યાં જુલી ખૂબજ અકળાઇને બંન્નેનાં હાથ છોડીને અંદર કલાસમાં જતી રહી. જોસેફે બોઇદાને ધીરજ રાખવા કહ્યું અને બોલ્યો થોડી પટાવી લેવાં દે પછી સાથે જમણ જમીશુ અને ગંદા ઇશારા કરતાં બોલી રહેલાં અને એમની જ પાછળ ઉભેલી વ્યક્તિની આંખો જોઇ રહી હતી અને કાનથી સાંભળી રહેલી જે બોઇદા અને જોસેફને ખબર નહોતી. સાંભળનાર વ્યક્તિ પણ ગુસ્સામાં આવી ગઇ પણ ચૂપ રહી. બોઇદો