કર્તવ્ય - એક બલિદાન - 7

(28)
  • 3.5k
  • 1.9k

ગયા સપ્તાહે આપડે જોયું કે મેધા અને રોહન નાં લગ્ન ધૂમ ધામ થી ચાલતા હતા. બંને ની સપ્તપદી પણ પૂરી થવાને આરે હતી ! ને રોહન ના પિતા એ આવીને લગ્ન રોકી દીધા. જેનાથી આખા કેશવ નગર ના મોઢા પર દુઃખ ના વાદળ છવાઈ ગયા હતા.. હવે આગળ....**** **** ***** ***** ***** **** ****** **** **** ***** કર્તવ્ય - એક બલિદાન - 6આ લગ્ન નઈ થઈ શકે ! આ અવાજ જેવો જ કાને પડ્યો કે તરત જ મેધા ના લગ્ન