અજીબ દાસ્તાન હે યે…. - 10

(34)
  • 4.1k
  • 2.1k

અજીબ દાસ્તાન હે યે…. 10 પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત ના દાદી ની તબિયત ખરાબ થતા અંગત અને નિયતિ ના લગ્ન જલ્દી કરવામાં આવે છે…નિયતિ થોડા જ સમયમાં ઘર ને સંભાળી લે છે…..અને દાદી બંને માટે હનીમૂન ટીકીટ બુક કરાવી લે છે…..હવે આગળ….. અંગત અને નિયતિ ને ઘર ના લોકો જબરદસ્તી ગોવા જવા મનાવે છે…..એ બંને ને જાણ હોય છે કે દાદી ની તબિયત દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જાય છે…..પણ આમ છતાં કોઈ એમનું માનતું નથી…...અને ખાસ કરીને દાદી બંને ને જબરદસ્તી તૈયાર કરે છે…...મને કમને બંને 5 દિવસ માટે ગોવા જવા રાજી થાય છે….જરૂરી પેકિંગ