#KNOWN - 26

(22)
  • 2.5k
  • 1
  • 1.2k

અચાનક આદિત્યના મોબાઈલ પર રિંગ વાગી. અનન્યાનો કોલ જોઈને આદિત્યએ તરત રિસીવ કર્યો. "હા અનન્યા બોલ કેમ ફોન કર્યો??" "તું પહોંચી ગયો રાજસ્થાન??" "ના હજુ રસ્તામાં જ છું મારી કાર બગડી ગઈ હતી. એટલે એક ફ્રેન્ડ મળી ગયો એની સાથે જ જઈ રહ્યો છું." આટલું બોલીને આદિત્યએ બાજુમાં બેસેલ વ્યક્તિ તરફ નજર કરી તો તે ચીસ પાડી ઉઠ્યો. "ઓહ માય ગોડ આઆઆઆ" આદિત્યએ જોયું તો તેની બાજુમાં કોઈજ નહોતું. ગાડી તેની જાતેજ રસ્તે દોડી રહી હતી. આદિત્યના જોવાથી ગાડીમાં એક જોરદાર વળાંક આવ્યો. આદિત્યની ચીસ સાંભળીને અનન્યા ચિંતામાં આવી ગઈ. "આદિ આદિ તને મારો અવાજ સંભળાય છે?? ક્યાં છે તું??"