પેન્ટાગોન - ૧૮

(59)
  • 4.9k
  • 1.9k

(શેઠ રતનચંદ પોતે ચિત્રકાર હતો અને રૂપાળી સ્ત્રીઓના ચિત્રો દોરી મહારાજને ભેંટ ધરતો બદલામાં મોટું ઈનામ મેળવતો એ બધાને જણાવી રહ્યો છે...) રતન ચંદે થોડીવાર બોલવાનું બંધ કરી શ્વાસ લીધો, સનાએ એમને પાણી આપ્યું એ પીધા બાદ ફરીથી પોતાની વાત ચાલું કરી. ગામની ઘણી બધી રૂપાળી સ્ત્રીઓના ચિત્રો મેં બનાવેલા અને એમને મહારાજને ભેંટ ધરી ઈનામ મેળવ્યું હતું. મારી પાસે હવે ખાસ્સી દૌલત જમાં થઈ ગયેલી. જે જે સ્ત્રીઓના હું ચિત્ર બનાવતો એ પછીથી ક્યારેય જોવા ન હતી મળતી એ વિચાર કેટલીક વખત મને અકળાવતો હતો પણ હું એ વખતે રૂપિયા ભેગા કરવાથી આગળ કશું જ વિચારી નહતો શકતો. એક