AFFECTION - 39

(22)
  • 3.5k
  • 1.3k

"તો મારો ફેંસલો એમ છે કે...તમારા ગામના મુખી...વિરજીભાઈ જે મારા સસરા હતા...પણ પહેલા તમારા ગામના મુખી હતા...મેં લોકો ને એમની ઈજ્જત કરતા જોયા છે...અને બહુ સારી રીતે ખબર છે કે..તમારા લોકોના દિલમાં કેટલું માન છે...વિરજીભાઈને લઈને...તો હું રતન અને એના ભાઈ સંજયને ગામલોકોના હવાલે કરવા માંગીશ...ગામલોકો ને મારા કરતાં વધારે હક છે...આ દોષીઓને સજા દેવાનો...પણ એક સવાલ મારો સંજયની પત્ની મીનળબેનને...એ જ્યાં હોય ત્યાંથી એમને અહીંયા હાજર કરો...પંચાયત સમક્ષ"મારુ એટલું બોલતા જ એક માણસ હવેલી ગયો અને મીનળબેનને બોલાવી લાવ્યો... મીનલબેન એમના કેતન અને અંકિતા સાથે ત્યાં આવ્યા.. me : મીનળબેન..તમે તમારા પતિ ના આટલા કર્મો પછી..હવે એમના તરફ કેવું