વાયરસ 2020. - 1

  • 4.1k
  • 1
  • 1.7k

શ્રી ગણેશાય નમઃ વાયરસ- ૧ હું નિર્દોષ છું..સર , મેં એ બંને સાયન્ટીસ્ટ ને નથી માર્યા..મિસ્ટર થાપર અને મિસ્ટર ઝુનૈદ , બન્ને મારા ગુરુ તુલ્ય હતા..હું એમને ન મારી શકું.પોલીસ સ્ટેશનમાં મારા જ શબ્દોના પડઘા પડ્યા..એટલી શાંતિ હતી..કણસતા અવાજે મારા શબ્દો ઇન્સ્પેકટર ખાન નાં કાને તો પડ્યા પણ અચાનક જ ખાન ની ગર્જના થઇ.“ હજુ પણ સમય છે ડોક્ટર આશિષ ત્રિવેદી , ગુનો કબુલ કરી લ્યો