કોલેજના દિવસો અને પ્રેમ - ૯

  • 2.9k
  • 1k

છેવટે મારે મારી માતા સાથે મારા પ્રેમ વિષે વાત થઈ તે મુજબ તેણે પિતાજી સાથે વાત કરી. મારા માતા-પિતા એ વાત જાણીને ખુશ થયા કે એ લોકોને જે મહેનત છોકરી ગોતવા માટે કરવાની હતી તે ઓછી થઈ. પણ તે લોકોનું કહેવું એવું હતું કે જ્યાં સુધી હું વ્યવસ્થિત રીતે પગભર ના થાઉં ત્યાં સુધી મારા લગ્ન કે સગાઈ માટે તૈયાર નહોતા. આ વાતથી હું ખુબ જ નિરાશ થયો. પરંતુ હું પગભર થવા માટે ખુબ જ મહેનત કરતો હતો, પણ નસીબ પણ સાથ આપવું જોઈએને. કોણ જાણે નસીબ આડેનું પાંદડું ક્યારે ખસે અને હું અને તે બંન્ને એક થઈએ. આ વાતથી