પ્રેમ એ જ જીવન !!!

  • 3.8k
  • 1.2k

રાજીવ લંડનમાં રહેતા બિઝનેસમેનનો એકનો એક પુત્ર છે. તેના પપ્પા ધીરજલાલ લંડનમાં ફાસ્ટફૂડનો બિઝનેસ કરે છે. England માં તેની fast food restaurant ની ચેઈન છે. રાજીવ ભારતમાં જન્મેલો અને લંડનમાં ભણેલો એક સંસ્કારી પરિવારનો છોકરો છે જે ભારતીય સભ્યતાને માન આપે છે તેની સાથે સાથે જ રાજીવ modern વિચારોને પણ અપનાવે છે. તે જાણે છે કે બધાએ પોતપોતાની સમજણથી આગળ વધીને એકબીજાને સપોર્ટ કરતા રહેવું જોઈએ. જો તમે કોઈકને ખુશી આપશો તો તેના બદલામાં તમને પણ ખુશી મળશે. રાજીવ પોતાના એમબીએનો અભ્યાસ પૂરો કરીને તેના પપ્પા સાથે તેના બિઝનેસમાં જોઈન્ટ થઇ જાય છે. રાજીવ પોતાના ફાસ્ટફૂડના બિઝનેસને international level સુધી