લોકડાઉનની લોકવાયકા

  • 2.7k
  • 760

મિત્રો અત્રે તમારુ સ્વાગત છે. આવા શુદ્ધ ગુજરાતીમાં કરેલા સ્વાગતમાં ખાસ કોઇને રસ રહ્યો નથી. તો ય મે કર્યુ. લોકડાઉનના આ ચોથા તબક્કામાં ત્રાસી ગયેલાઓ માટે અને હવે જે થોડુ ઘણુ ટેન્શન લ્યો છો એને બાજુએ મૂકી મોજ કરવાનો આ નવો અખતરો! લ્યો ત્યારે બસ મોજ કરો! લોકડાઉનમાં ય વાતોના પડીકા આવે ખરા. હા હવે કદાચ આ વ્હોટ્સેપ્યા જમાનામાં તમને મોબાઇલમાં પણ ખરા-ખોટા સમાચાર અને કથાઓ મળી રે. પણ આજે ચાલો એ બધાથી કાંઇક નોખી જ કથા જણાવુ. નામ એમનુ કાનાભાઈ પણ ગુજરાતીમા તો હવે બધાય જાણે કે