મંદબુધ્ધિ કોણ...? ભાગ-૨

  • 2.8k
  • 1.1k

મંદબુધ્ધિ કોણ...? ભાગ-૨ ભાગ-૧ માં આપણે વાંચ્યું કે હું મારા કામ સબબ દાહોદ હતો અને ત્યાં મારા કામના દિવસો વધુ હોઇ મને વસવાટ માટે એક સોસાયટીના મકાનમાં ઉતારો મળેલ. એ સોસાયટીમાં એક પરિવારની દિકરી કે જેનું નામ સેજલ, તેને સોસાયટીના નાના બાળકો અને તેના જ પરિવારના સભ્યો ગાંડી કહીને ચીડવતાં હતાં અને હું એ જાણવા ઉત્સુક હતો, કે કેમ નોર્મલ અને સામાન્ય જણાતી દિકરી સેજલને લોકો ગાંડી કહીને બોલાવી રહ્યા છે...!! હવે આગળ.... સેજલનાં જીવનનું આ રહસ્ય જાણવા માટે હું ઉત્સુક હતો. પણ મનમાં એક અવઢવ હતી કે પૂછવું કોને? એટલે મેં રમેશભાઇ સાથે મિત્રતા કેળવવાનું નક્કી કર્યું. રવિવારના