કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 4

  • 2.4k
  • 876

'નૈના.... ''હા અવિ... ''નૈના જો એક વાત કહું પણ તું ટેંશન ના લેતી... ''શું વાત છે અવિ... ' અવિનાશની વાત પુરી થતા પહેલાજ નૈનાએ પૂછ્યું.'નૈના કિટ્ટુ ... ''શું થયું એને... ? જમવામાં નખરા કરે છે ? હું નથી એટલે... ચાલ વિડિઓ કોલ કરો જોઈએ મારી સાથે વાતો કરતા કરતા હમણાં ખાઈ લેશે... ''નૈના એવી વાત નથી... ''તો શું વાત છે અવિ.. બોલ ને... ''નૈના કિટ્ટુ.. ''શું કિટ્ટુ... ? કહો ને... ''નૈના કિટ્ટુ નથી રહી... ''વૉટ ? ''હા નૈના... ''અવિ આ શું મજાક છે... ? કાલે તો સહી સલામત હતી ને આમ અચાનક ? અચાનક શું થયું ? આમ કેમ બને