સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-32

(97)
  • 6.6k
  • 6
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-32 મોહીતનાં ઘરે આવીને બધાં મજા માણી રહ્યો હતાં મોહીતે શરૂ કરેલી રમત હવે ગંભીર બની રહી હતી. રમતમાં ને રમતમાં ઘણું રમાઇ ગયું હતું કોઇને ખબર જ ના પડી કે આટલાં એકબીજાનાં કલોઝ મિત્રોમાં પણ આવું હોય છે. સોનીયા કેફમાં અને નશામાં જે મનમાં સંઘરી રાખેલું એ બોલે જતી હતી એને ભાન જ નહોતું એ ફક્ત પોતાની જાતને નહીં એની ખાસ ફ્રેન્ડ ગણાવતી મલ્લિકાને પણ ખૂલ્લી પાડી રહી છે. મલ્લિકા અને મોહીત અવાક થઇને સાંભળી રહેલાં અને મલ્લિકાની પછી સહેવાયું નહીં એ એની જગ્યાએ ઉઠી અને સોનીયાને જોરથી એક લાફો મારીને કહ્યું "સોનીયા યુ રાસ્કલ તું