મેઘના - ૧૨

(24)
  • 2.9k
  • 1
  • 1.6k

વીરાએ આર્યવર્ધન અને રિધ્ધીના ગયાની વાત કરી ત્યારે મેઘનાને જાણે કરંટ લાગ્યો હોય તેમ તે એક સ્થિતિ માં સ્થિર ગઈ. મેઘનાને એ વાત સમજાઈ નહીં કે વીરા આર્યવર્ધન અને રિધ્ધીના મૃત્યુ વિશે કઈ રીતે જાણે છે. કેમકે જયારે તેઓ આર્યવર્મન અને સંધ્યાને છેલ્લી વાર મળ્યા હતા ત્યારે તેમણે નકકી કર્યું હતું કે તેઓ ક્યારેય વીરા કે અનુજને આ અંગે વાત નહીં કરે. તો હવે સવાલ એ હતો કે વીરા ને આ વાત કોણ કહી ?મેઘનાએ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતાં થોડું હસીને બોલી, “તું કેવી વાત કરે છે એ તને ખબર છે ? તને શું લાગે છે કે તારા ભાઈ એમ