“બાની”- એક શૂટર - 6

(26)
  • 5k
  • 2.1k

“બાની”- એક શૂટર ભાગ : ૬“ હેય લકી !! ક્યાં જાઓ છો મેન.” બાની હરકાતી લકીના પાછળ ફટાફટ આવીને કહ્યું.“જી, ઓફિસ. તમને ડ્રોપ કરી દઉં ?” લકી બાનીની વાતોને સમ્માન આપતા કહ્યું.“ઓહ લકી, ડ્રોપ તો તમારા મોમ ડેડ સાંજે તને કરવાના છે.” બાની લકીની બરાબરની ખેંચવા માટે જ બહાર આવી હતી એટલે તેણે મજાક કરવાનું સ્ટાર્ટ કરી દીધું.“આપણે આ ટોપિક ચેન્જ કરી શકીએ ?” લકીએ પોતાનો ગોગલ્સ કાઢતાં કહ્યું.“ઓહ !! કકકક...મોન લકી !! મનમાં ફૂટી રહેલા લડ્ડુને એટલા પણ ના છુપાવો..!!” હોઠ પર દાંત દબાવીને આંખ મારતા બાનીએ કહ્યું.આ નખરાં બાનીના તે પહેલી વાર જોઈ રહ્યો હતો. તે નિ:શબ્દ થઈ ગયો.“ઓય. ઓય્ય.