ખૂની કબ્રસ્તાન - 5 (અંતિમ ભાગ)

(42)
  • 2.9k
  • 4
  • 1.4k

અંતિમ ભાગ જય અને પાર્થ આગળ વધ્યા. પ્રણયના અવાજથી અચાનક જ બંને ડરી ગયા. ત્યાં એક કબરમાંથી પ્રણય બહાર નીકળ્યો, “ક્યાં જાઓ છો મિત્રો? માફ કરજો હું તમને ડરાવવા નહોતો ઈચ્છતો.” “હવે તું જલ્દીથી બહાર નીકળ અને અહીથી ભાગો. કેમકે અમારી પાસે પેલા ચોકીદારનું માઉથ ઓર્ગન છે. એ અમારી પાછળ પડ્યો છે.” પાર્થએ આખી વાત સમજાવી. “તો તો તમારે એની કુહાડી ચોરી કરવી જોઈતી હતી. સાબિતી તો તમને એના પરથી જ મળવાની હતી.” હસીને પ્રણયએ કહ્યું. જય અને પાર્થ પ્રણયને હસતા જોઈ રહ્યાં. કેમકે પ્રણયની વાત તેમને કંઈ સમજાઈ નહી.