અધુુુરો પ્રેમ.. - 59 - મીલન

(42)
  • 4.3k
  • 1
  • 1.6k

મીલનઆકાશ પલકને સમજાવી રહ્યો છે, વારંવાર એને મનાવવાં છતાં પણ પલક એની સાથે લગ્ન કરવાં માટે તૈયાર નથી થતી.એનું કારણ પણ છે,આકાશનાં લગ્ન થયેલા છે,અને ખુબ પ્રેમાળ પત્ની છે.બે બાળકો પણ છે,જાણી જોઈ અને એનાં જીવનમાં કેવીરીતે ઝહેર ઘોળી શકે.અત્યારે એણે આકાશને કહ્યું કે હું એની સાથે પ્રેમીકા બની અને રહીશ.પરંતુ એ તો માત્ર એને રાજી રાખવાં માટે જ કહ્યું છે. આકાશ અને વંદના વાતો કરેછે, ને વંદના આકાશનાં ખોળામાં માથું મૂકીને સુ્ઈ ગ્ઈ. એને બાજુનાં રુમમાં ઉચકીને સુવાડી લીધી. લગભગ રાત્રીનાં નવેક વાગ્યાં છે.આકાશને થોડું મોડું થશે એવો એણે પોતાની પત્નીને ફોન કરીને કહ્યું. હું થોડો કામમાં વ્યસ્ત છું,