#KNOWN - 25

(15)
  • 2k
  • 1.1k

અનન્યાના માથા પર કાચના પોટ વડે પ્રહાર કરી દીધો. અનન્યા કાંઈ વધુ એ સમજે એ પહેલા તો એને ચક્કર આવતા તે નીચે જમીન પર ફસડાઈ પડી. તેની આંખો ખુલી તો તે આદિત્યનાં ઘરમાં જ સાંકળ વડે બંધાયેલી હતી. "ઓહહ માય ડિયર તને હોશ આવી ગયો??"' શીલાએ હવામાં લહેરાતા પૂછ્યું. "તું તારી ફિકર કર. મને બાંધીને તે બહુ મોટી ભૂલ કરી નાખી. જો હું તારી શું હાલત કરું છું." અનન્યા ગુસ્સામાં બરાડતા બોલી. "તું પહેલા પોતાને તો સાચવ. બાથરૂમમાં જયારે તારા શરીર પર લાલ ચકામાં પડ્યા હતા એ વખતે મેં તારી મદદ ના કરી હોત તો આદિત્યને તું ખોઈ બેસત એ