ભવ્યા મિલાપ (ભાગ 12)

(13)
  • 3k
  • 2
  • 1.3k

ભવ્યા મિલાપ (ભાગ 12) (પ્રેમનો ઉત્સવ) તમે આગળના અંકમાં જોયું કે.. ભવ્યા અને મિલાપ નો પ્રેમ દિવસે દિવસે વધતો જ જાયછે બન્ને ની વાત કરવાની બેચેની પ્રેમ ની મીઠી વાતો દિવસ રાત અવિરતપણે આગળ ધપે છે.. ખુબજ મીઠો મધુરો સમય વીતી રહ્યોં છે બન્નેનો, અને હવે જોઈએ આગળ શું થાય છે.. આગળ વાંચો... ભવ્યાને આજે આનંદનો પાર નથી કારણ જ એવું સરસ છે,કે એની ખુશી ઠેકાણે જ નથી. ખુબજ ઉત્સાહમા એ ગીત ગણગણે છે.. " સંજના આઇ લવ યું.."? હા એજ ગીત જે એને ભવ્યા ને મોકલી ને પહેલીવાર મિલાપે પ્રપોઝ કરેલું.. આજથી વેલેન્ટાઈન નું વીક સ્ટાર્ટ