ભાગ - 30 (આગળ જોયું કે હરીફાઈ તેજલ અને રોહન બન્ને જીતે છે અને રોહન બહાનું કરી તેજલ પાસે ફોન નંબર માંગે છે પણ તેજલ એને કહે છે કે બહાના ના બનાવ એમ કહી નંબર આપે છે તેજલ નો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હોવા થી તેજલ ચાર્જ માં મૂકે છે મોબાઈલ ઓન કરી જુવે યો એક જ નંબર પર થી ઘણા મિસકોલ જોઈ ધ્રાસકો પડે છે તે સામે કૉલ કરે છે સામે ની વ્યક્તિ એ કહ્યું એ સાંભળી તેજલ ના પગ નીચે થઈ જમીન ખસી જાય