શું? આજ પ્રેમ - ભાગ ૨

  • 2.6k
  • 874

કેટલો મજાનો એ દિવસ હતો. પપ્પા તમારી દીકરી યાની શેઠ મનસુખલાલ ની લાડકવાયી દીકરી નિયતી મનસુખલાલ પરેચા ને તેની મનગમતી કોલેજ માં બી.એસ.સી માં એડમિશન મળી ગયું છે. પપ્પા આજે હું બહુ ખુશ છું કે જે કોલેજ ના મેં સપના જોયા હતા તેજ કોલેજ માં મારુ એડમિશન થયું અને પપ્પા એ પણ પાછું તમારી ઓળખાન વગર. કહી ને નિયતી તેના પપ્પા ને ભેટી ને હસી પડી. મનસુખલાલ પણ તેની દીકરી ના માથે હાથ ફેવરી ને તું ખુશ તો હું ખુશ બોલ કંઈ જોઈએ છે. નિયતી કહ્યું હા પપ્પા મારે ઓડી ગાડી જોઈએ છે.આમ કોલેજ માં લઇ ને જાઉં