એય, સાંભળ ને..! - ભાગ 7

  • 3.6k
  • 1.3k

ભાગ 7 : ચા ગયા ભાગમાં આપે માણ્યો ડાઇનિંગટેબલ ડ્રામાં..! અને સાથે જ જોયું અમારું, મંજે મનન અને દિપાલીનું એ નાનું એવુ પેચ-અપ. હવે આગળ.. ૦૪:૦૦ PM ભરપેટ મિજબાની માણ્યા બાદ થોડી વાર વાતોનો અડ્ડો જમાવ્યા પછી બધા ઘેરાયેલી આંખે સુઈ ગયા. પપ્પા અને અંકલ પપ્પાના રૂમમાં, મમ્મી અને આંટી ગેસ્ટ રૂમમાં અને અમે બચ્ચા પાર્ટી (એક્ચ્યુલી હવે બચ્ચે બડે હો ગયે થે) મારા રૂમમાં ગયા. જમીને 3 વાગ્યાના આરોટયા હતા, એટલે અત્યારે 4 વાગ્યે તો બધા ઘસઘસાટ ઊંઘમાં હતા. કોઈ પાંચ વાગ્યા પહેલા ઉઠે એની કોઈ સંભાવના હતી નહિ. એ બંધ બારણાં ને 23 પર રાખેલા એ AC ની