"ખોટી જીદ"'જીદ કરવાથી ફાયદો નહીં પણ નુક્શાની થાય છે'એક નાના મધ્યમ પરીવારનો નાનો દિકરો, નામ હતુ પવન. પવન ઘણો તોફાની, બજારમાં બહાર જઈએ તો કોઈ ને કોઈ વસ્તુ અથવા રમકડાં લેવામા જીદ કર્યા જ કરે. ખાસ કરીને જોવા જાવી તો તેની માં ના કહેલા શબ્દોને તો માનેજ નહીં.. આમ એક રીતે જોવા જાઈએ તો નાના બાળકો વધારે જીદ કરતા હોય છે. કારણ કે તેણે નાની ઉમરમાં સમજદારી ઓછી હોય છે. સારુ શું અને ખરાબ શું તે બાળકોને ખબર નથી હોતી. "મનુષ્યને સારા સંસ્કાર અને શિક્ષાજ તેના જીવનની સારી રચના કરે છે"એક વાર બન્યું કે તેના પગમાં પહેરવાના શાળાના શૂઝના અંગુઠા વાળા