લાગણીની સુવાસ - 39

(45)
  • 4.7k
  • 2
  • 1.5k

મીરાંને આર્યન તો વાત સાંભળવામાં મશગુલ હતાં.... મયુર બીજા રૂમમાં સૂતો હતો. ભૂરીના ઘેરથી મહિલા મંડળ છૂટી પાછુ અહીં આવ્યુ.....નયના બેન તો મન બનાવી લીધુ કે મયુરની હા હોય તો કાલે જ રૂપિયો આપી વાત પાકી કરી દે એટલે તેઓ સીધા મયુર સૂતો હતો ત્યાં ગયા.. મયુર ફક્ત આડો પડ્યો હતો. પગનો અવાજ આવતા એણે આંખો ખોલી ..ને નયનાબેન સામે જોયુ.. " મમ્મા..... " " સૂઈ ગયો તો બેટા...સોરી ઉંઘ બગાડી પણ વાત જ એવી છે ,કે કરવી જરૂરી હતી.. " " અરે... ના આડો જ પડ્યો તો બોલોને..." " તને તો