સ્વાર્થ રૂપી દુનિયા

  • 4.8k
  • 1.2k

જીવનનો કોઈ પણ એવો સંબંધ નથી કે જ્યાં મતલબરૂપી દુનિયા એ જન્મ ના લીધો હોય તે પછી પોતાનું જાહેરજીવન હોય કે સામાજિક જીવન હોય, તે પછી પોતાનું પારિવારિક જીવન હોય કે પોતાનું અંગત જીવન, કે પછી પોતાની મિત્રતા હોય કે પછી પોતાનો પ્રેમસંબંધ હોય. એક અહમ મમત્વરૂપ માયા શકીએ મતલબ એ આપણા શરીર સાથે એટલો બધો હળી મળી ગયો છે કે જ્યાં તેને પોતાનો અંગત સ્વાર્થ અને લાભ નજર પડશે ત્યાં તે