ઈશ્વર ના દર્શન

(34)
  • 3.8k
  • 1
  • 1.3k

આ વાર્તા એક સત્યઘટના પર આધારિત છે... ફેબ્રુઆરી મહિના સુધી માં કોરોના વાયરસ નામની મહામારી ભારતમાં પગપેસારો કરી ચૂકી હતી.જે ભારતીય વિદેશ માં હતા તેમને કોરોના થી બચાવવા ભારત પાછાં લાવવાનો સરકારનો પ્રયાસ તો સફળ રહ્યો પણ તેમની સાથે અજાણતા કોરોના વાયરસ પણ ભારતમાં આવી ગયો અને લોકો નું જીવન બચાવવા માટે સરકારને લોકડાઉન કરવું પડયું. જેને કારણે જે લોકો જયાં હતા ત્યા ફસાઈ ગયા કોઈ પોતાના ઘરમાં સુરક્ષીત હતું, તો કોઈ કામ અર્થે બહાર ગામ, કોઈ હોસ્ટેલમાં,તો કોઈ શ્રમજીવી મીલ કે કારખાનામાં ફસાઈ ગયા ,તો કોઈ પોતાના વતન થી દૂર રોજગાર માટે આવ્યા હતા જે