ભયાનક ચુડેલ

(31)
  • 5.9k
  • 1.1k

એક ગામમાં એક સ્ત્રી હતી નામ હતું શોભના પણ તેને કોઈ સંતાન ન હતું! તે શોભના તે ગામના સરપંચ ની પત્ની હતી, તેના લગ્નને ઘણો સમય થયો હતો બધાં એને વાંઝણી (પુત્ર વગર ની) કહેતા, બધાં ગામ લોકો તેના મોં તરફ ન જોતા અને તેઓ કહેતા કે જો તેમનું મોં જોશે તો આખો દિવસ ખરાબ જશે, પણ તે સરપંચ ની પત્ની હતી, તેથી લોકો ઘણી વાતો કરવા મજબૂર બનતા ! એક દિવસ એક ફકીર ગામ માં ભિક્ષા માંગવા આવે છે. તે સરપંચ ની ઘરે આવી ભિક્ષા માંગે છે. શોભના બહાર આવીને તે ફકીર ને ભિક્ષા આપે છે. ફકીર શોભના નો